એકાદ એવી યાદ તો છોડી જવી હતી Kailash Pandit 8 years ago એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત