એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત

Comments

9 responses to “એકાદ એવી યાદ તો છોડી જવી હતી”

  1. Joyce Avatar

    This is a most useful corbiitutnon to the debate

  2. राम नरेशपुरवाला

    Good

    1. Kanchan Dwivedi

      Good

  3. Pragya Shukla

    Nice

  4. Kanchan Dwivedi

    Good

  5. Satish Pandey

    Good

  6. Abhishek kumar

    👏👏

Leave a Reply

New Report

Close