એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત


लगातार अपडेट रहने के लिए सावन से फ़ेसबुक, ट्विटर, इन्स्टाग्राम, पिन्टरेस्ट पर जुड़े| 

यदि आपको सावन पर किसी भी प्रकार की समस्या आती है तो हमें हमारे फ़ेसबुक पेज पर सूचित करें|

9 Comments

 1. Jaydev - August 13, 2016, 8:51 pm

  HIII

 2. Joyce - September 9, 2016, 5:42 pm

  This is a most useful corbiitutnon to the debate

 3. Abhishek kumar - November 25, 2019, 1:33 am

  👏👏

 4. Pragya Shukla - February 29, 2020, 3:27 pm

  Nice

 5. Kanchan Dwivedi - March 7, 2020, 10:31 pm

  Good

 6. Satish Pandey - July 31, 2020, 9:21 am

  Good

 7. Abhishek kumar - July 31, 2020, 9:27 am

  👏👏

Leave a Reply